પોલીસ અધિક્ષક, વડોદરા
http://www.spvadodara.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/5/2025 5:18:02 AM

 

પાસા અટકાયતીઓનું

            વડોદરા ગ્રામ્‍ય જીલ્લામાં અસામાજીક પ્રવૃતી આચરતા ઇસમો વિરૂધ્‍ધમાં ગુનાઓ નોંધાતા શ્રી સંદિપ સિંહ, પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્‍ય, વડોદરાનાઓએ તમામ વિરૂધ્‍ધમાં પાસા દરખાસ્‍તો તૈયાર કરી મોકલી આપવા પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી ડી.એસ.ચૌહાણ એલસીબી વ.ગ્રામય તથા તમામ પો.સ્‍ટે.ના થાણા ઇન્‍ચાર્જશ્રીઓને સુચનાઓ આપેલ હતી.

                     જેથી શ્રી ડી.એસ.ચૌહાણ, પોલીસ ઇન્‍સ્‍પેકટર, એલસીબી વડોદરા ગ્રામ્‍યનાઓએ  ગેરકાયદે ગૌહત્‍યા / પશુઓના કતલના ગુનાઓ આચરતા તેમજ પ્રોહીબીશનની પ્રવૃતી આચરતા ઇસમો (૧) ગુલામવલી અહમદ નઠવા (પીઠા) (ર)  કાળુ ઉર્ફે હજરત ઉસ્‍માનશા દીવાન (૩) મુબારક હમીદઅલી આથણા  (૪) ઇસ્‍માઇલવલી ઇસબભાઇ ઉગરાદાર તમામ રહે. સાંસરોદ તા. કરજણ, (૫) પ્રિતેશ કાંતીભાઇ પટેલ રહે. અણખી તા.જી.વડોદરા (૬) લલીત ભયલાલભાઇ પટેલ રહે. વરસાડા તા.જી.વડોદરા (૭) અનિલકુમાર જગદિશભાઇ પાવા રહે. અણખી તા.જી.વડોદરા (૮) રવિકુમાર કનુભાઇ કહાર રહે.૧૭૧, વીએમસી કવાર્ટસ, નાલંદા પણીની ટાંકી પાસે, વાઘોડીયા રોડ, વડોદરા શહેરનાઓ વિરૂદધમા પાસા દરખાસ્‍ત તૈયાર કરી જીલ્‍લા કલેકટરશ્રી, વડોદરા તરફ મોકલી આપવામા આવેલ જેઓ તમામને પાસા હેઠળ અટકાયત કરી, જુદી જુદી જેલોમા મોકલી આપવા જીલ્‍લા કલેકટરશ્રી વડોદરા નાઓએ હુકમ કરેલ હતો.

          જે હુકમ આધારે શ્રી સંદીપસિંહ પોલીસ અધિક્ષકશ્રી, વડોદરા ગ્રામ્‍ય, વડોદરા ની સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી ડી.એસ.ચૌહાણ એલ.સી.બી. વડોદરા ગ્રામ્‍ય નાઓએ પોસઇશ્રી કરજણ, તથા પોસઇશ્રી વરણામા એ રીતેની  જુદી જુદી ટીમો બનાવી પાસાના ઉપરોકત અટકાયતીઓને તા. ૨૮/૧૧/૨૦૧૩ તથા તા.૩૦/૧૧/ર૦૧૩ ના રોજ અટકાયત કરી જુદી જુદી જેલો ખાતે નીચેના પત્રક મુજબ  શ્રી ડી.એસ.ચૌહાણ એલ.સી.બી. વડોદરા ગ્રામ્‍ય નાઓએ મોકલી આપેલ છે.

 

પાસા અટકાયતીઓનું પત્રક

અ.નં

પાસા અટકાયતીનું નામ

કઇ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

ગુલામવલી અહમદ નઠવા (પીઠા) રહે. સાંસરોદ નવીનગરી તા.કરજણ

ભાવનગર જીલ્લા  જેલ

કાળુ ઉર્ફે હજરત ઉસ્‍માનશા દીવાન રહે. સાંસરોદ નવીનગરી તા.કરજણ

જામનગર જીલ્લા  જેલ

મુબારક હમીદઅલી આથણા રહે. સાંસરોદ નવીનગરી તા.કરજણ

રાજકોટ જીલ્લા જેલ

ઇસ્‍માઇલવલી ઇસબભાઇ ઉગરાદાર રહે. સાંસરોદ નવીનગરી તા.કરજણ

પાલારા ખાસ જેલ ભુજ

પ્રિતેશભાઇ કાંન્‍તીભાઇ પટેલ રહે. અણખી, તા.જી.વડોદરા

મહેસાણા જીલ્લા જેલ

લલીતભાઇ ભાઇલાલભાઇ પટેલ રહે. વરસાડા, તા.જી.વડોદરા

ભાવનગર જીલ્લા જેલ

અનીલકુમાર જગદિશભાઇ પા.વા. રહે. અણખી તા.જી.વડોદરા

રાજકોટ જીલ્લા જેલ

રવિકુમાર કનુભાઇ કહાર રહે.૧૭૧, વીએમસી કવાર્ટસ, નાલંદા પણીની ટાંકી પાસે, વાઘોડીયા રોડ, વડોદરા શહેર

રાજકોટ જીલ્લા જેલ

ક્વોલીટી કેસનો ગુનો

                ડભોઇ પોલીસ સ્ટેશન III ૮૧૬/૧૩ પ્રોહી એકટ કલમ ૬૬()બી, ૬૫ . ,૧૧૬(), ૮૧ મુજબના કામના ફરીયાદી શ્રી એમ.એચ.ઝાલા પો... પો.સ્ટે.નોકરી- ડભોઇ પો.સ્ટે. નાઓને મળેલ બાતમી આધારે મોજે આસોદરા ગામની સીમમા ઇકબાલભાઇ ગુલાબભાઇ કુરેશીના ખેતરમા .કી.મી ૧૦ બીટ નં- ખાતે પ્રોહીબીશન અંગે વોચમાં હતા દરમ્યાન કામન તહોદાર () અરવિંદભાઇ છગનભાઇ પરમાર રહે, મહાનગર સેવાસદન રૂમ નં-૧૧ બ્લોક નં-૧૧ કીશનવાડી વડોદરા શહેર () રમેશભાઇ ચંદુભાઇ વણકર રહે, ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ માંજલપુર વડોદરા શહેર. નાઓએ પોતાના છોટાહાથીમાં વગર પાસ પરમિટે પરપ્રાંતીય વિદેશી દારુ પાર્ટી સ્પેશીયલ ડીલક્ષ વ્હિસ્કી, રોયલ સ્ટ્રોંગ ક્લાસીક વ્હિસ્કી, એરીસ્ટોક પ્રીમીયમ વ્હિસ્કી, મેકડોલ ગ્રીન લેબલ વ્હિસ્કી, હેવર્ડ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર, ગ્રીન લેબલ ડીલક્ષ બ્લેન્ડ વ્હિસ્કી, રોયલ સ્ટ્રોંગ ક્લાસીક વ્હિસ્કી તથા એસ્ટોકેટ પ્રીમીયમ સ્કોચ જુદા જુદા માર્કાની કુલ પેટીઓ નંગ-૧૯૧ બોટલ નંગ-૩૯૮૪ કિ.રૂ.,૧૮,૪૦૦/- નો મુદામાલ તથા છોટાહાથી ની કિ.રૂ.,૨૫,૦૦૦/- તથા તોહમતદાર નં-૦૧ ની અંગ ઝડતીના રોકડા રૂ.૧૬૫૦/- તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૪૫,૧૫૦/- ના મુદ્દામાલ સાથે તોહ.- નાઓ પકડાઇ જઇ ગુન્હો કર્યા  વિ.બાબતનો ગુનો તા-૨૯/૧૧/૧૩ કલાક ૧૯/૧૫ વાગે નોંધાયેલ છે. તપાસ ચાલુ છે.