પોલીસ અધિક્ષક, વડોદરા
http://www.spvadodara.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/5/2025 5:23:05 AM

પ્રોહી ગણનાપાત્ર કેસો :-

(૧)    વડુ પો.સ્ટે. III ગુ..નં. ૧૬૭/૧૪ પ્રોહી કલમ ૬૬()બી,૬૫એઇ, ૧૧૬() મુજબ ના કામના ફરીયાદી શ્રી વાય.આર.ચૌહાણ પો... પાદરા પો.સ્ટે. હાલ નોકરી વડુ પો.સ્ટે. નાઓને મળેલ બાતમી આધારે મોજે વડુ ચોકડી નજીક, જય ભવાની પેટ્રોલપંપ પાસે, પુર્વે કિ.મી. વડુ બીટ ખાતે પ્રોહી અંગે વોચમાં હતા દરમ્યાન આ કામના ત્હોમ્તદાયતિન ઉર્ફે અતો ઉદેસિંહ ચૌહાણ .. ૨૮ રહે. મુવાલ,  તા. પાદરા, જીલ્લો વડોદરા નાએ પોતાની અલ્ટો ગાડી નંબર GJ-6-HD-1306 માં વગર પાસ પરમીટે ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો કુલ નંગ ૭૦૬ કિમત રૂપીયા ૧,૭૧,૦૦૦/- તથા ગાડીની કિમત રૂપીયા ૩,૦૦,૦૦૦/- તથા નોકીયા મોબાઇલ કિમત રૂપીયા ૨૦૦૦/- તથા બ્લેક બેરી મોબાઇલ કિ.રૂપીયા ૪૦૦૦/- તથા અંગ ડતીમાંથી મળેલ રોકડા રૂપીયા ૩૬૦૦/- મળી કુલ રૂ. ૪,૮૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુન્હો કર્યા વિગેરે બાબતનો ગુનો તા.૧૧//૨૦૧૪ ના કલાક ૧૫/૫૦ વાગે નોંધાયેલ છે. જેની તપાસ શ્રી ડી.એમ. વ્યાસ પો.ઇન્સ. વડુ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી લઇ કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(ર)    પાદરા પો.સ્ટે. III ૪૯૪/૧૪ પ્રોહી કલમ,૬૬() બી, ૬૫ , ૧૧૬(),૮૧ મુજબના કામના ફરીયાદી પો.કો સંતોષપ્રસાદ સુર્યમણી .. ૧૭૦૪ પાદરા પો.સ્ટે નાઓને મળેલ બાતમી આધારે મોજે પાદરા થી સોખડા ખુર્દ જવાના રસ્તા ઉપર  આવેલ નર્મદા કેનાલના નાળા પાસે પુ.કી.મી. ટાઉનબીટ ખાતે પ્રોહી અંગે વોચમાં હતા દરમ્યાન કામના ત્હોદાર () આશીષ ઉર્ફે આશીક કાળીદાસ મકવાણા () સુરેશભાઇ બચુભાઇ તડવી રહે. પાદરા તા.પાદરા નાઓ નર્મદા કેનાલની ઝાડી વિસ્તારમાં તેમજ જમીનમાં પરપ્રાતીય બનાવટની ઇગ્લીશ દારુ ની જેમાં () કીગ કિસર સ્ટ્રોગ પ્રીમીયમ ના માર્કાના બીયર ભરેલ ૫૦૦ મીલી ના ટીન નં-૯૬ () રોયલ ટીન્ પ્રીમીયમ વિસ્કીના માર્કાની કાચની ૭૫૦ મીલી ની બોટલ નંગ-૨૬ () રોયલ વ્હાઇટ હોલ પ્રીમીયમ ડીલક્ષ વ્હીસ્કી ના માર્કાની કાચની બોટલ ૭૫૦ મીલી નં- મળી કૂલ અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ- ૧૨૯ કીરૂ.૨૬૧૦૦/- નો મુદામાલ સંતાડી રાખી રેઇડ દરમ્યાન નં- નાનો પકડાઇ જઇ તથા નં- નાનો નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબતનદ ગુનો તા- ૧૫/૦૬/૧૪ ના કલાક-૧૭/૦૦ વાગે  નોંધાયેલ છે. જેની તપાસ શ્રી જે.જે.પટેલ પાદરા પો.સ્ટે  નાઓએ સંભાળી લઇ કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.