પોલીસ અધિક્ષક, વડોદરા
http://www.spvadodara.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/5/2025 5:16:33 AM

જુગાર ગણનાપાત્ર કેસ---

                શ્રી એ.એમ.સૈયદ, પોલીસ ઇન્સ્પેકટર, એલસીબી વડોદરા ગ્રામ્યને બાતમી હકીકત મળેલ કે, વરણામા પો.સ્ટે.ની હદના અણખી ગામની સીમમાં કેટલાક લોકો જાહેરમાં જુગાર રમે/રમાડે છે જે બાતમી હકીકત આધારે એલસીબી સ્ટાફના માણસો ધ્વારા તા.૦૩/૧૦/ર૦૧૪ ના રોજ મળેલ બાતમી હકીકત આધારે જુગાર અંગે રેડ કરતા અણખી ગામની સીમમાંથી ૧૭ આરોપીઓને પતાપાના વડે પૈસા વડે હારજીત નો જુગાર રમી રમાડી દાવ ઉપર રોકડા રુપીયા ૮૯,૧૫૫/- તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલ મોબાઇ ફોન નંગ- ૧૪ કીં.રુ. ૧૫,૫૦૦/- ળી કુલ કીં.રૂ. ૧,૦૪,૬૫૫/- સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી વરણામા પો.સ્‍ટે II ગુ.ર.નં ૧૨૧/૨૦૧૪  જુગારઘારા કલમ ૧૨ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે.