પોલીસ અધિક્ષક, વડોદરા
http://www.spvadodara.gujarat.gov.in

સિદ્ધિઓ

6/5/2025 5:14:50 AM

સિદ્ધિઓ                                                                                               

 

        જીલ્લા પોલીસના તમામ માણસોને કોમ્પ્યુટરની પ્રાથમિક તાલીમ આપી શકાય તે હેતુથી ભારત સરકારશ્રીના eGujCop પ્રોજેકટ હેઠળ અત્રેના જીલ્લા ખાતે ૧૦ તાલીમાર્થીઓને તાલીમ આપી શકાય તેવું કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર છાણી ખાતેના પોલીસ હેડ કર્વાટર ખાતે શરૂ કરવામાં આવેલ છે.

  • વડોદરા ગ્રામ્ય જીલ્લા હસ્તકના જુના પોલીસ સ્ટેશનોને નવીનીકરણ કરવાના ભાગરૂપે જીલ્લાના કરજણ પોલીસ સ્ટેશન માટે નવા બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવેલ છે.

વડોદરા શહેર ખાતે વડોદરા ગ્રામ્ય પોલીસ માટે અલાયદુ પોલીસ હેડક્વાર્ટર અને તેની આંતરિક વ્યવસ્થા સાથેનું માળખું વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી નર્મદા નિગમના રહેણાંક મકાનોમાં કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં મીનરલ વોટર પ્લાન્ટ તથા પ્રોવિઝન સ્ટોર, સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવેલ છે.