પોલીસ અધિક્ષક, વડોદરા
http://www.spvadodara.gujarat.gov.in

તાલીમ

6/5/2025 5:12:55 AM
વડોદરા ગ્રામ્ય :- હાલમાં વડોદરા ગ્રામ્ય ,ખાતે પાયાની તાલીમ મેળવી રહેલ ૮૭ મહીલા લોકરક્ષક નાઓની પાયાની તાલીમ પુર્ણ  થતાં રાજય સરકારશ્રીની કોવીડ-૧૯ ગાઇડલાઇન મુજબ તાલીમાર્થી ઓની દીક્ષાંત –શપથ ગ્રહણ પરેડ યોજાયેલ અને તાલીમાર્થી મહીલા લોકરક્ષક નાઓને પોલીસ વિભાગમાં આગળની ફરજ બજાવવા સારૂ નિમણુંક અપાયેલ જે સમારોહ ની તસ્વીરો