પોલીસ અધિક્ષક, વડોદરા
http://www.spvadodara.gujarat.gov.in

પોલીસ બેન્ડ

6/5/2025 6:30:22 AM

અત્રેના યુનિટ ખાતે પોલીસ બેન્ડ કાર્યરત છે, જે વડોદરા ગ્રામ્ય તથા વડોદરા શહેરની પરેડમાં ફરજ બજાવે છે.

પોલીસ બેન્ડનું મહેકમ નીચે મુજબ છેઃ

હોદ્દો

મંજૂર મહેકમ

હાજર મહેકમ

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર

એ.એસ.આઈ

હેડકોન્સ્ટેબલ

પોલીસ કોન્સ્ટેબલ

૧૯

તાલીમાર્થી બેન્ડ પોલીસ કોન્સ્ટેબલ

 ૨

પોલીસ બેન્ડનું ફંડ અલાયદું નિભાવવામાં આવે છે.

પરેડના હેતુઓ માટે તથા રાષ્ટ્રીય તહેવારો-પ્રસંગે બેન્ડનો ઉપયોગ નિયમિતપણે થાય છે. ઉપરાંત મહાનુભાવોની સલામી માટે પણ બેન્ડનો ઉપયોગ થાય છે. જાહેર જનતા તરફથી પોલીસ બેન્ડની માગણી થયેથી જો અન્ય સરકારી કામગીરીમાં રોકાયેલું ન હોય તો પેમેન્ટના ધોરણે નક્કી કરેલ ચાર્જીસ વસૂલ લઈને બેન્ડ જાહેર જનતા માટે પણ ફાળવવામાં આવે છે.

આવી રીતે બેન્ડ ફંડમાં જમા થયેલાં નાણાંની વર્ષના અંતે પોલીસ મેન્યુઅલ ભાગ-૧ ના નિયમોની જોગવાઈ મુજબ નાણાંની વહેંચણી કરવામાં આવે છે. કુલ આવકના પ૦% બેન્ડના માણસો વચ્ચે, રપ% વેલફર ફંડમાં અને રપ% રકમ બેન્ડનાં સાધનો અને ગણવેશ માટે ફાળવવામાં આવે છે.