પોલીસ અધિક્ષક, વડોદરા
http://www.spvadodara.gujarat.gov.in

કર્મચારી/અધિકારીઓનાં પગારભથ્થાંની વિગતો

6/5/2025 6:42:11 AM

(૧૦) નિયમોમાં જોગવાઇ કર્યા મુજબ મહેનતાણા ની પધ્ધતિ સહીત દરેક અધિકારી અને કર્મચારી

        ઓને મળતું માસિક મહેનતાણુંઃ-

જિલ્‍લા/એકમનુ નામઃ- પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્‍ય, વડોદરા.

આઇ.પી.એસ.કક્ષાના અધિકારી

વર્ગ-૧ ૧પ૬૦૦-૭૬૦૦-૩૯૧૦૦

નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી

વર્ગ-ર  ૯૩૦૦ -૫૪૦૦-૩૪૮૦૦

પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારી

વર્ગ-૨ ૯૩૦૦-૪૬૦૦-૩૪૮૦૦

 

 

 

પોલીસ સબ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારી

 

વર્ગ-૩ ૯૩૦૦-૪૪૦૦-૩૪૮૦૦

 

 

 

 

) કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ - - 

સંવર્ગ

પગાર ધોરણ

અન્ય ભથ્થાઓ /વળતર ભથ્થાઓ

આસી.સબ ઈન્સ્પેકટર

૫૨૦૦-૨૦૨૦૦ ગ્રે.પે.૨૪૦૦

તબીબી ભથ્થુ રૂા.૩૦૦/-
ધોલાઈ ભથ્થુ રૂા. રપ/-
પરિવહન ભથ્થુ રૂા.૪૦૦/૮૦૦
ધરભાડા ભથ્થ રૂા.૨૦%

હેડ કોન્સ્ટેબલ

૫૨૦૦- ૨૦૨૦૦ ગ્રે.પે.૨૦૦૦

પોલીસ કોન્સ્ટેબલ

૫૨૦૦-૨૦૨૦૦ ગ્રે.પે.૧૮૦૦

લોક રક્ષક

રૂા.૫૩૦૦/- ફીકસ પગાર

 

સીવીલીયન સ્ટાફ - -

 

સંવર્ગ

પગાર ધોરણ

અન્ય ભથ્થાઓ /વળતર ભથ્થાઓ

કચેરી અધિક્ષક

૯૩૦૦-૩૪૮૦૦ ગ્રે.પે ૪૪૦૦

ધરભાડા ભથ્થ રૂા.૨૦% 
મેડીકલ ભથ્થુ રૂા.૩૦૦/-
પરિવહન ભથ્થુ રૂા. ૪૦૦/૮૦૦/-
 

સ્ટેનો ગ્રાફર

૯૩૦૦-૩૪૮૦૦ ગ્રે.પે ૫૪૦૦

મુખ્ય કારકુન

૯૩૦૦-૩૪૮૦૦ ગ્રે.પે ૪૨૦૦

સીનીયર કલાર્ક

૫૨૦૦-૨૦૨૦૦ ગ્રે.પે ૨૪૦૦

 

જુનીયર કલાર્ક

૫૨૦૦-૨૦૨૦૦ ગ્રે.પે ૧૯૦૦

 

પટ્ટાવાળા

૪૪૪૦-૭૪૪૦ ગ્રે.પે ૧૩૦૦