|
અન્ય ઉપયોગી સંસ્થાઓ તથા માર્ગદર્શન
|
|
લાંચ રૂશ્વત - લાંચ રૂશ્વત ની બદી ડામવા માટે પબ્લીક ને જાગૃત કરવા માટે પુરતા પ્રયત્નો કરેલા છે. દરેક કચેરીઓમાં આ અંગે જાહેર નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવેલા છે. લાંચ રૂશ્વત ની કોઈ પણ ફરીયાદ અંગે પોલીસ....
|
 |
|
આરેએસ.પી. (રોડ સેફટી પ્રોજેકટ)
|
|
અત્રે ના જીલ્લામાં દર વર્ષે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય નવી દિલ્હી ના આદેશ અનુસાર માર્ગ સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે. જેમાં માર્ગ સલામતી ના ટ્રાફીક નિયમો ની સમજ સામાન્ય માણસોને....
|
 |
|
તકેદારી સમિતિ
|
|
સરકારશ્રીના ગૃહ વિભાગના પરિપત્ર નં.ગતપ/3રર૦૦૦/3366/હ તા.ર૭/૧ર/૦૧ થી ખાતાકીય તપાસના કેસોમાં વિલંબ ટાળવા અને તે ઉપર દેખરેખ રાખવા સચિવાલયના દરેક વિભાગો અને ખાતાના વડાઓની કચેરીઓમાં અનુક્રમે મુખ્ય....
|
 |
|
સલાહકાર
|
|
પોલીસ સલાહકાર સમિતી :- સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક: પી.એ.સી/૧૦૮૧/એમ.એચ/૪૦/મ તા.૩/૮/૯૦ના ઠરાવથી પોલીસ સલાહકાર સમિતીનુ બંધારણ નકકી કરવામાં આવેલ છે. જીલ્લા પોલીસ સલાહકાર સમિતીમાં નીચે મુજબ ના....
|
 |
|
મહીલા સમિતિ
|
|
આ મહીલા સમિતિની રચના માટે ગૃહવિભાગના ઠરાવ ક્રમાંક:મહસ/ ર૯૯૪/ પ૮૬/ડ તા.૧/૧/૯૪ થી નકકી કરવામાં આવેલ છે. આ સમિતિ સમાજમાં મહીલાઓની મહત્વની ભુમિકા અદા કરવા સારૂ તેમજ મહીલા અત્યાચાર નિવારવામાં સ્વૈચ્છિક....
|
 |
|
મોહલ્લા સમિતિ
|
|
(૧) જિલ્ લામાં દરેક પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની પોલીસ સ્ટેશન લેવલે રચના કરવામાં આવે છે. (ર) આ સમિતીમાં દરેક કોમના અગ્રગણ્ય નાગરિકો ને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ સમીતિના સભ્યો સમાજમાં....
|
 |
|
એકતા સમિતિ
|
|
જિલ્લામાં એકતા સમિતિ રાજયમાં કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાઈળવી રાખવા કોમી બનાવોને નિવારવા માટે તેમજ કોમી તંગદીલીને નિવારમાં ઉપયોગી થાય તે સારું ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ (વિશેષ) ની યાદી....
|
 |
|
પોલીસ મિત્ર
|
|
''પ્રજા પોલીસ મિત્ર'' સમિતિ (બંધારણીય રૂપરેખા) સભ્યની લાયકાત :- નીચે મુજબની લાયકાત ધરાવતી વ્યકિત જ ઉપરોકત '' પ્રજા પોલીસ મિત્ર '' સમિતિનો સભ્ય બની શકશે. ભારતનો નાગરીક હોવો જોઈએ. પુખ્તવયની ઉંમર....
|
 |
|
|
 |