|
એલસીબી શાખા સારી કામગીરી તા.૧૬/૧૨/૧૩ થી તા.૨૨/૧૨/૧૩
પ્રોહી ગણનાપાત્ર કેસ ::-
પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલસીબી વડોદરા ગ્રામ્યનાઓને મળેલ બાતમી હકિકત આધારે તા.૧૩/૧૨/૨૦૧૩ ક. ૧૭/૪૫ વાગે મોજે સાદરા ગામે, રહેતા ભુપતભાઇ પ્રભાતભાઇ ભાલીયાના ઘરેની આગળ મુકેલ પોતાના કબ્જાની સેન્ટ્રો ગાડી નંબર જી.જે.૦૬ ઇડી-૫૮૯૧ માં ગેરકાયદેસર પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ (૧) પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કી પેટી ૩૩ કિ.રૂ.૧,૫૮,૪૦૦/- (ર) રોયલ સ્ટ્રોંગ વ્હિસ્કી પેટી નંગ-૦૩ કિ.રૂ.૧૪,૪૦૦/- (૩) ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હિસ્કી પેટી નંગ-૦પ કિ.રૂ.ર૪,૦૦૦/- (૪) એપી સ્ટ્રોક સુપરીયર વ્હિસ્કી પેટી નંગ-૦ર કિ.રૂ.૯,૬૦૦/- મળી કૂલ પેટી નંગ-૪૩ બોટલો નંગ-૫૧૬ કિ.રૂ.૨,૦૬,૪૦૦/- તથા સેન્ટ્રો કાર-૦૧ કિ.રૂ.ર,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૪,૦૬,૪૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીનહી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી સાવલી થર્ડ ગુ.ર.નં. ૮૦૮/૨૦૧૩ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬૫(એ)(ઇ), ૮૧ મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
|
|