હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

પાસા અટકાયતી અટક ::- (ર)

        સાંસરોદ ગામે કતલખાના ઉ૫ર રેડ દરમ્‍યાન પોલીસ ઉપર હુમલો કરનાર ઇસમની પાસા હેઠળ ધરપકડ કરી પાલારા ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાંન્‍ચ, વડોદરા ગ્રામ્‍ય

 

                          ગત તા.૧૬/૧૦/૧૩ ના રોજ વડોદરા ગ્રામ્‍ય જીલ્લાના કરજણ પો.સ્‍ટે.ની હદમાં સાંસરોદ ગામે ઇદના દિવસે કતલખાનામાં ગાયોની કતલથતી હોવાની બાતમી હકિકત આધારે પોલીસ સાંસરોદ ગામે કતલખાના ઉ૫ાર રેડ કરતા ચાર ઇસમોને ગાયોની કતલ કરતા પકડી પાડેલ દરમ્‍યાન ગ્રામજનોએ પોલીસ ઉપર હુમલો કરી પોલીસના વાહનોને સળગાવી દેવાનો બનાવ બનવા પામેલ હતો જે ગુનાના કામે પ્રથમ ચાર આરોપીઓ પકડાયેલા હતા તેઓના વિરૂધ્‍ધમાં શ્રી સંદિપ સિંહ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્‍યનાઓની સુચના આધારે પાસા દરખાસ્‍ત તૈયાર કરી જીલ્લા મેજી.શ્રી વડોદરાનાઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી જે ચારેય આરોપીઓ પૈકીના (૧) ફારૂકમહંમદ ગુલામહુસૈનબાપુ દિવાન રહે. સાંસરોદ, નવીનગરી, યાકુબ બાંગાના મકાનમાં તા.કરજણ જી.વડોદરા મુળ રહે. ભરૂચ, છોટા ખડકીવાડ, કાલુપુર તા.જી.ભરૂચ તથા (ર)  ઇસ્‍માઇલ ઉર્ફે ગફુરહાજી અહમદ લીમડાવાળા રહે. સાંસરોદ, તા.કરજણ જી.વડોદરાનાની જીલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી, વડોદરાનાઓ તરફ પાસા દરખાસ્‍તો મોકલી આપવામાં આવેલ જે પાસા દરખાસ્‍તો મંજુર કરી અ.નં (૧) ને ભાવનગર જીલ્લા જેલ તથા અ.નં (ર) ને લાજપોર મધ્‍યસ્‍થ જેલ, સુરત ખાતે મોકલી આપવા હુકમ કરેલ જે આધારે બન્‍ને આરોપીઓ તા.૧૧/૦૩/ર૦૧૪ ના રોજ જામીન ઉપર છુટતા બન્‍નેને શ્રી એ.એમ.સૈયદ, પોલીસ ઇન્‍સ્‍પેકટર, એલસીબી વડોદરા ગ્રામ્‍યનાઓએ પોલીસ અધિક્ષકશ્રીની સુચના અને માર્ગદર્શન આધારે છુટતા ની સાથે જ પકડી પાસા હેઠળ અટકાયત કરી ’’ ભાવનગર જીલ્લા જેલ ’’ તથા ’’ લાજપોર મધ્‍યસ્‍થ જેલ, સુરત ’’ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-03-2014