હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

અત્રેના વડોદરા ગ્રામ્‍ય જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંન્‍ચ દ્વારા સાંસરોદ ગામે કતલખાના ઉ૫ર રેડ દરમ્‍યાન પોલીસ ઉપર હુમલો કરનાર ઇસમોની પાસા હેઠળ ધરપકડ કરી અલગ-અલગ જીલ્લાના જેલો ખાતે મોકલી આપવામાં આવેલ છે.

                        ગત તા.૧૬/૧૦/૧૩ ના રોજ વડોદરા ગ્રામ્‍ય જીલ્લાના કરજણ પો.સ્‍ટે.ની હદમાં સાંસરોદ ગામે ઇદના દિવસે કતલખાનામાં ગાયોની કતલથતી હોવાની બાતમી હકિકત આધારે પોલીસ સાંસરોદ ગામે કતલખાના ઉ૫ર રેડ કરતા ચાર ઇસમોને ગાયોની કતલ કરતા પકડી પાડેલ દરમ્‍યાન ગ્રામજનોએ પોલીસ ઉપર હુમલો કરી પોલીસના વાહનોને સળગાવી દેવાનો બનાવ બનવા પામેલ હતો જે ગુનાના કામે પકડાયેલ આરોપીઓ પૈકી (૧) ઐયુબભાઇ હસનભાઇ લીમડાવાળા રહે.સાંસરોદ, મોટુ ફળીયુ, તા.કરજણ જિ.વડોદરા (ર) ફારૂક મુસાવલી ગંજા, રહે. સાંસરોદ, ટાડા એસ્ટેટ, તા.કરજણ જિ.વડોદરા (૩) ફારૂક હસનભાઇ બાલેરા, રહે. સાંસરોદ, મોટુ ફળીયુ, તા.કરજણ જિ.વડોદરા (૪) જૈનુલભાઇ ઇસ્માઇલભાઇ બંગા રહે. સાંસરોદ, તાડવાળુ એસ્ટેટ ફળીયુ, તા.કરજણ જિ.વડોદરાનાઓ વિરૂધ્‍ધમાં શ્રી સંદિપ સિંહ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્‍યનાઓની સુચના આધારે પાસા દરખાસ્‍ત તૈયાર કરી જીલ્લા મેજી.શ્રી વડોદરાનાઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી, જે ચારેય આરોપીઓ પૈકીના (૧) ઐયુબભાઇ હસનભાઇ લીમડાવાળાને પાસા હેઠળ અટકાતયત કરી ’’ જામગનર જીલ્લા જેલ’’   (ર) ફારૂક મુસાવલી ગંજાને પાસા હેઠળ અટકાયત કરી ’’ મહેસાણા જીલ્લા જેલ ’’  (૩) ફારૂક હસનભાઇ બાલેરાને પાસા હેઠળ અટકાયત કરી ’’ રાજકોટ જીલ્લા જેલ ’’  (૪) જૈનુલભાઇ ઇસ્માઇલભાઇ બંગાને પાસા હેઠળ અટકાયત કરી ’’ પાલારા ખાસ જેલ, ભુજ ’’  ખાતે મોકલી આપવા હુકમ થયેલ જે આધારે ચારેયને તા.૦૧/૦૮/ર૦૧૪ ના રોજ અટકાયત કરી જે તે જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

પાસા અટકાયતી અટક—૦૧

         વડુ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં-.ર.નં-૧૬૭/ર૦૧૪  પ્રોહીબિશન એકટ કલમ ૬૬(૧) બી, ૬પ એ.ઇ., ૧૧૬(ર)  મુજબના કામનો ગુનો તા .૧૧/૦૬/ર૦૧૪ ના રોજ નોંધાયેલ છે સદરહું ગુના કામે  આરોપી યતીનભાઇ ઉર્ફે યતો ઉદેસિંહ ચૌહાણ રહે. મુવાલ ગામ તા.પાદરા જી.વડોદરાનો પોતાની અલ્ટો ગાડી નંબર GJ 06 HD 1306 માં વગર પાસ પરમીટે ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંન્ડની બોટલો કુલ નંગ- ૭૦૬ કિ.રૂ.૧,૭૧,૦૦૦/- તથા ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા નોકીયા મોબાઇલ કિ.રૂ.ર૦૦૦/-  તથા બ્લેક બેરી મોબાઇલ કિ.રૂ.૪,૦૦૦/- તથા અંગઝડતીમાંથી મળેલ રોકડા રૂ.૩,૬૦૦/- મળી કૂલ રૂ.૪,૮૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ જે આરોપી  વિરૂધ્ધની પાસા દરખાસ્ત  તૈયાર કરી જીલ્લા મેજી.શ્રી વડોદરાનાઓ તરફ મોકલી આપવામાં આવેલ જે પાસા દરખાસ્ત્ મંજુર કરી પાલારા ખાસ જેલ, ભુજ ખાતે મોકલી આપવાનો હુકમ થતા મજકૂર યતીનભાઇ ઉર્ફે યતો ઉદેસિંહ ચૌહાણને પાસાના અટકાયતી તરીકે તા.૩૦/૦૭/ર૦૧૪ ના કલાક ૧૫/૦૦ વાગે અટકાયત કરી પાલારા  ખાસ જેલ, ભુજ ખાતે મોકલી આપેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 08-08-2014