હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

એલસીબી શાખા, વડોદરા ગ્રામ્ય, વડોદરા ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી તા.૨૨/૦૯/૨૦૧૪ થી તા.૨૮/૦૯/૨૦૧૪

 

હાઇવે ઉપરથી માલ ભરીને પસાર થતી ટ્રકના ડ્રાઇવરોને અપહરણ કરી મુદ્દામાલની લુંટ ચલાવતી અમદાવાદની ગેંગને ઝબ્બે કરતી વડોદરા ગ્રામ્ય જીલ્લા પોલીસ............

                        ગત તા.ર૦/૦૮/૧૪ ના રોજ વહેલી સવારના પાંચેક વાગ્યાના સુમારે ને.હા.નંબર-૦૮, વડોદરા થી મુંબઇ જતા રોડ ઉપર બામણગામની સીમમાં ફરીયાદ સ્વરૂપસિંહ ભવરસિંહ રાજપુત રહે. સુરતનાનો પોતાના આઇશર ટેમ્પા નંબર GJ-05 BT-1929 માં તીરૂપતી તેલના ડબ્બાઓ કડી ખાતે એન.કે.પ્રોટીન કંપનીમાંથી ભરીને સુરત ખાલી કરવા જવા રવાના થયેલ તેને આરોપીઓ સફેદ કલરની ગાડી નંબર GJ-1 RA-4565 માં આવી આઇશર ટેમ્પાને ઓવરટેક કરી દંડો બતાવી ગાડીમાંથી બે ઇસમો ફરીયાદી પાસે આવી ’’ ગાડીમે દારુ ભરા હે સાહબ કે પાસ લે લે ’’ તેમ કહી બન્ને સાઇડેથી ટેમ્પામાં બેસી ડ્રાઇવને વચ્ચે બેસાડી દઇ ટેમ્પો ચલાવી યુ-ટર્ન લઇ વડોદરા નજીક આવી ફરીયાદીને કારમાં બેસાડેલ અને ગોલ્ડન ચોકડીએ કપડુ ઓઢાડી અપહરણ કરી ફરીયાદીને અંબાજી નજીક છોડી દઇ ટેમ્પો તથા ટેમ્પામાં ભરેલ તેલના ડબ્બા મળી કુલ રૂ.૧ર,૦૦,૦૦૦/- ના મત્તાની લુંટ કરી નાશી ગયેલ હતા. જે ગુનો અત્રેના જીલ્લામાં કરજણ પો.સ્ટે I ગુ..નં ૧૪૮/ ઇ.પી.કો કલમ ૩૯૫, ૩૬૫,૧૨૦ બી મુજબ તા.૨૧/૦૮/ર૦૧ ના કલાક ૧૬/૧૫  વાગે નોંધાયેલ હતો.

                         જે ગુનો વણશોધાયેલ હોય, જેથી પોલીસ અધિક્ષકશ્રી સંદિપ સિંહ, વડોદરા ગ્રામ્ય, વડોદરાનાઓએ શ્રી એ.એમ.સૈયદ, પો.ઇન્સ., એલસીબી વડોદરા ગ્રામ્ય, વડોદરાનાઓને તપાસમાં મદદમાં રહી ગુનો ડીટેકટ કરવા જરૂરી સુચનાઓ આપેલ જેથી શ્રી એ.એમ.સૈયદ, પો.ઇન્સ. એલસીબી વ.ગ્રામ્ય, નાઓ પો.સ.ઇ.શ્રી ડી.એમ.દિવાવાલાનાઓની સાથે તપાસમાં મદદમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તરમાં રહેતા (૧) મુકેન્દ્રસિંહ દિલુભા વાઘેલા (ર) જયદિપસિંહ અરવિંદસિંહ ઝાલા (૩) પ્રદિપસિંહ સંતાનજી ચાવડા (૪) જયપાલ ઉર્ફે મુકેશ ઉર્ફે મુકો વિક્રમસિંહ રાઠોડ રહે. સાદરા તા.જી.ગાંધીનગર તથા (પ) રાજુ નામના માણસે મળીને આ ગુનો આચરેલાની હકીકત મળતા પો.ઇન્સ.શ્રી એલસીબી વડોદરા ગ્રામ્યનાઓએ જુદી-જુદી બે ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીની તપાસ માટે બે ટીમોને અમદાવાદ શહેર તેમજ ગાંધીનગર ખાતે મોકલી આપવા તજવીજ કરેલ અને બાતમી હકીકત આધારે આ ગુનાના કામે સંડોવાયેલ આરોપી (૧) જયપાલ ઉર્ફે મુકેશ ઉર્ફે મુકો વિક્રમસિંહ રાઠોડ રહે. સાદરા તા.જી.ગાંધીનગરને, ગાંધીનગર સેકટર-ર૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સેકટર-ર૮, ગાંધીનગર જીઆઇડીસી, કલ્પતરૂ ફેકટરીની સામે આવેલ શાંતીનાથ ઓટોમોટર્સ નામની દુકાનેથી તા.ર૧/૦૯/ર૦૧૪ ના રોજ પકડી પાડવામાં આવેલ હતો. અને તપાસ દરમ્યાન સદરહું ગુનાના કામે પકડવાના બાકી આરોપી () ઉપેંન્દ્રસિંહ ઉર્ફે મહેંદ્રસિંહ ઉર્ફે મોન્ટુ દિલાવરસિંહ દીલીપસિંહ વાઘેલા ઉ.વ.૨૫ રહે-નર્મદનગર સોસાયતી વિભાગ-૦૨, નવનિર્માણ સ્કુલ પાછળ રાણીપ.અમદાવદ શહેર () ભાવસંગ ઉર્ફે ભાવેશા ઉર્ફે ભાવલો ઉર્ફે રાજુ વરસંગજી ઠાકોર ઉ.વ.૪૦ હાલ-રહે-સ્વસ્તીક સોસાયટી-અર્જુનભાઇની ચાની કીટ્લી સામે –સેક્ટર-૨૭ ગાંધીનગર મુળ-રાજવી નવુગામ-૫૩-ઠાકુરવાળુ ફળિયુ તા.પારડી-જિ-સુરેંનદ્રગર () જયદેવસિંહ અરવીંદસિંહ ઝાલા ઉ.વ.૨૪ રહે-હાલ-પરમકુલ સોસાયટી ગેટનં-6 ભરતભાઇ રબારીના ભાડાના મકાનમાં પીક સોસાયટી પાસે-રાણીપ-અમદાવાદ મુળ-બળોલ-તા.લીમડી જિ-સુરેંદ્રનગરનાઓને તા ૨૬/૦૯/૨૦૧૪ કલાક ૧/૩૫ વાગે અટક કરવામાં આવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 01-10-2014