|
માલ વાહન લારી ( લોડીંગ રીક્ષા ) / રીક્ષા અંગેના સુચનો :
વાહનોનું કરેલ નિયત મુજબનો સામાન ભરવો, તેમજ નિયંત્રણ કરેલ માલ કેટલી ઉંચાઈએ છે તેની કાળજી રાખવી.
- પ્રદુષણ ફેલાય તેવો બળતણનો ઉપયોગ કરવો નહી.
- નિયમિત સવિર્સ કરાવવી, વાહનની સાચવણી જાળવવી.
- વાહનમાં માલ ભરેલ તે અંગેનું પરમીટ તેમજ ભરેલ માલના બિલો / ચલણો સાથે અવશ્ય રાખવા.
- વાહનમાં વાહનની કેપેસીટી મુજબ માલ ભરવો અને અકસ્માત ન સર્જાય તેની કાળજી રાખવી.
- અધિકૃત નિમેલ ગેરેજવાળા પાસે વાહનની યાંત્રિક તપાસણી કરાવી પી.યુ.સી. સર્ટી મેળવી અવશ્ય સાથે રાખવુ.
- આર.ટી.ઓ. લગતના કાગળો અવશ્ય સાથે રાખવા.
- માલ વાહક વાહનોમાં પેસેન્જર લઇ જવા નહી.
|
|