|
ફરજીયાત નિશાનિઓ
|
 થોભો
|
|
 રસ્તો આપો
|
|

|

|

|
પ્રવેશ બંધ |
સામેથી આવનાર પર પ્રતિબંધ
|
બન્ને સાઇડ માટે રસ્તો બંધ |

|

|

|

|
દરેક પ્રકારના વાહનો માટે રસ્તો બંધ |
ટ્રક માટે પ્રતિબંધ |
બળદગાડી/હાથલારી માટે પ્રતિબંધ |
બળદગાડી માટે પ્રતિબંધ |
 |

|

|

|
હાથલારી માટે પ્રતિબંધ |
સાયકલ માટે પ્રતિબંધ |
રાહદારી માટે પ્રતિબંધ |
ઘોડાગાડી માટે પ્રતિબંધ |

|

|

|

|
જમણી બાજુ વળવાની મનાઇ |
ડાબી બાજુ વળવાની મનાઇ |
પાછુ વળવાની મનાઇ |
સાઇડ કપવાની મનાઇ |

|

|

|

|
હોર્ન વગાડવાની મનાઇ |
પહોળાઇની મર્યાદા |
ઊંચાઇની મર્યાદા |
ગતિ મર્યાદા |

|

|

|

|
ગતિ મર્યાદાની મનાઇ
|
ફરજીયાત બસ સ્ટોપ |
નો પાર્કીંગ |
ગાડી થોભાવવાની મનાઇ |

|

|

|

|
ફકત ડાબી બાજુ વળો |
ફકત સીધા જાઓ |
ફકત જમણી બાજુ વળો |
ફકત આગળ વધો/જમણી બાજુ વળો |
 |

|

|

|
ફકત ડાબી બાજુ હાંકો |
ફકત સાયકલ માટે રસ્તો |
ફકત ગોળ ફરાવી હાંકો |
વજનની મર્યાદા |
|
|