હું શોધું છું

હોમ  |

પરિચય
Rating :  Star Star Star Star Star   

પરીચય

ગુજરાત રાજ્યમાં વડોદરા ગ્રામ્ય જિલ્લો એક મહત્વનો જિલ્લો છે સને.૧૯૭૧ માં વડોદરાનું વિભાજન થતાં વડોદરા શહેર પોલીસ તેમજવડોદરા ગ્રામ્ય પોલીસ દળ અસ્તિત્વમાં આવેલ ત્યારબાદ સને.૨૦૧૩ માં વડોદરા ગ્રામ્ય જીલ્લામાંથી છોટાઉદેપુર જીલ્લાનુ વિભાજન થતા છોટાઉદેપુરજીલ્લાની રચના થયેલ છે. હવે વડોદરા ગ્રામ્ય જિલ્લો પોલીસ અધિક્ષકશ્રી કક્ષાના અધિકારી હસ્તક છે અને હાલમાં શ્રી સુધીરકુમાર દેસાઇ(IPS) પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ જિલ્લાની રચના થતાં સમગ્ર જિલ્લા માટે એક પોલીસ અધિક્ષકના તાબામાં કાયદો અને વ્યવસ્થા તેમજવહીવટની સંપૂર્ણ જવાબદારી આવેલ છે. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં હાલમાં મહીલા પો.સ્ટે. સહીત કુલ – ૧૩ પોલીસ સ્ટેશનો સમગ્ર જિલ્લામાં જુદા-જુદા તાલુકા મથકે આવેલ છે.વડોદરા ગ્રામ્ય જિલ્લાને બે વિભાગોમાં વહેંચવામાં આવેલ છે. આ બે વિભાગમાં વડોદરા ગ્રામ્ય અને ડભોઈ છે. આવિભાગના વડા નાયબ પોલીસ અધિક્ષક છે. જેઓની કચેરી અનુક્રમે વડોદરા અને ડભોઈ ખાતે આવેલ છે. આ જિલ્લામાં આવેલ ૧૩ પોલીસ સ્ટેશનોપૈકી પાદરા, વડુ, કરજણ,વાઘોડીયા અને ડભોઈ પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર છે. જ્યારે બાકીના ૦૯ પોલીસ સ્ટેશનોમાં ઈન્ચાર્જ પોલીસ સબઈન્સ્પેકટર છે.જેમાં

(૧) વડોદરા ગ્રામ્ય ડિવિઝનમાં પાદરા,વડુ,વડોદરા તાલુકા,વરણામા,સાવલી,ભાદરવા,ડેસર,મહિલાપો.સ્ટે.નો

સમાવેશ થયેલ છે.

(ર) ડભોઇ ડિવિઝનમાં ડભોઇ,વાઘોડીયા,શીનોર,ચાંણોદ,કરજણ પો.સ્ટે.નો સમાવેશ થયેલ છે.પો.સ.ઈ.કક્ષાના

૦૮ પોલીસ સ્ટેશનોંના બે સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની જગ્યા અસ્તિત્વમાં છે. જેઓની કચેરી અનુક્રમે

સાવલી અને કરજણ ખાતે આવેલછે.

(૩) સાવલી સર્કલમાં સાવલી, ભાદરવા, ડેસર, વાઘોડીયા પોલીસ સ્ટેશનો આવેલ છે.

(૪) કરજણ સર્કલમાં વરણામા, શિનોર, ચાણોદ અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનો આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 20-04-2020