હું શોધું છું

હોમ  |

કાયદો અને વ્યવસ્થાની જાળવણી
Rating :  Star Star Star Star Star   

કાયદો અને વ્યવસ્થાની જાળવણી

વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પોલીસ અધીક્ષકશ્રીના નિયંત્રણ હેઠળ હાલમાં ૦૪ - નાયબ પોલીસ અધીક્ષકશ્રી, છે. તથા ૧૦ - પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી,  ૩૬ - પોલીસ સબ-ઇન્સ્પેક્ટરશ્રી, ૦૮ - હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરશ્રી, ૦૬ - વાયરલેસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરશ્રી અને ૯૦૨ - પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેની ફરજ નીચે મુજબ બજાવે છે.

જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.

જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ - વિગ્રહના બનાવો દરમ્‍યાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

જિલ્લામાં ધાર્મિક તહેવારો જેવા કે બકરીઈદ, મકરસંક્રાંતિ, મહોરમ, હોળી-ધુળેટી,રામનવમી, મહાવીર જયંતી, ઈદે-મિલાદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી-દશેરા,રમઝાન ઈદ, નાતાલ, મહાશિવરાત્રિ, ગણેશ વિસર્જન તેમજ મેળા ઉત્સવો શરદ પૂનમ આજવામાં મેળો ભરાય છે.

જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાળ જેવા કાર્યક્રમો દરમ્‍યાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., બોર્ડર વિંગ, હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવેછે.

હાલમાં વધતી જતી ટ્રાફીક સમસ્‍યાને પહોંચી વળવા સારૂ પોલીસને મદદરૂપ નીવડે તે હેતુસર અત્રેના છાણી હેડ કવાર્ટર ખાતે ૧૯ - ટ્રાફીક બીગ્રેડ તથા હાલમાં કુલ – ૧૪૪ ટ્રાફીક બીગ્રેડને ટ્રાફીક નિયંત્રણ અંગેની તાલીમ આપીને અલગ – અલગ તાલુકા પો.સ્‍ટે. ખાતે ફરજ બજાવવા સારૂ ફાળવવામાં આવેલ છે.

હાલમાં જિલ્‍લામાં ગુમ થયેલ બાળકો / વ્‍યક્તિઓને શોધવા સારૂ ખાસ મિસીંગ સેલની રચના કરવામાં આવેલ છે. પો.સ્‍ટે. કક્ષાએ અને અત્રેની કચેરીએ પોલીસની એક અલગ ટીમ બનાવવામાં આવેલી છે. જે ટીમ ધ્‍વારા ગુમ થયેલ બાળકો / વ્‍યક્તિઓને શોધવાના સઘન પ્રયાસો કરવામાં આવે છે. ટુંક સમયમાં ગુમ થયેલ બાળકો અંગેની વેબસાઇટ પણ શરૂ કરવામાં આવનાર છે. જે વેબસાઇટ ઉપર બાળકો ગુમ થયા અંગેની પુરેપુરી માહિતી અપડેટ કરવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 20-04-2020