હું શોધું છું

હોમ  |

નાગરિક અધિકારપત્ર
Rating :  Star Star Star Star Star   

પ્રજાના મૂળભુત હક્કો તથા અધિકારો

૧.

કાયદા સમક્ષ સમાનતા

ભારતમાં કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની અથવા કાયદાના સમાન રક્ષણને ના પાડી શકાશે નહીં.

ર.

સર્વધર્મ સહિષ્ણુતા

કોઈ નાગરિકની સામે જાતિ-જ્ઞાતિનો ભેદભાવ રાખી શકાશે નહીં. તેમ જ જાહેર અને સાર્વજનિક સ્થળોએ મુક્ત રીતે હરીફરી શકે છે અને પ્રવેશ કરી શકે છે.

૩.

વ્યવસાય

સરકારી નોકરી તથા હોદ્દાઓ ઉપર નિમણૂક બાબતે સમાન તકો રહેશે.

૪.

વાણીસ્વાતંત્ર્ય

કોઈ પણ નાગરિકને વાણીસ્વાતંત્ર્ય તથા પોતાના વિચારો મુક્તપણે અભિવ્યક્ત કરવાના હક્ક છે.

પ.

ગુના માટે દોષિત

કોઈ વ્યક્તિ ઉપર જે કૃત્ય માટે તહોમત મુકાયું હોય તે કૃત્ય કરતી વખતે અમલમાં હોય તે કાયદાનો ભંગ કર્યો હોય તે જ ગુનામાં દોષિત ઠરાવી શકાય.

૬.

જાત અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ

કાયદાથી સ્થાપિત કાર્યરીતિ અનુસાર હોય તે સિવાય કોઈ વ્યક્તિનો જાન કે શરીર સ્વાતંત્ર્ય છીનવી લઈ શકાય નહીં.

૭.

શોષણ સામેના હક્કો

મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી, કાયદાના ઉલ્લંઘન કાયદાનુસાર શિક્ષાપાત્ર ગુનો ગણાશે.

૮.

ધર્મ સ્વાતંત્ર્યનો હક્ક

દરેક નાગરિકને જાહેર વ્યવસ્થા નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે એ રીતે અંતઃકરણન સ્વાતંત્ર્યનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો સમાન હક્ક છે. તેમ જ ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાનો, નિભાવવાનો, વહીવટ કરવાનો, મિલકતની માલિકીનો અને સંપાદનનો હક્ક છે. તેમ જ ખાનગી સંસ્થાઓ ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા અંગે સ્વતંત્રતા છે, પરંતું રાજ્ય સરકાર દ્વારા ચાલતી શિક્ષણસંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.

૯.

સંસ્કારી અને શૈક્ષણિક હક્કો

ભારતમાં કોઈ પણ ભાગમાં વસતા અને પોતાની અલાયદી ભાષા લિપિ અથવા સંસ્કાર ધરાવતા નાગરિકોના કોઈ વિભાગને તે જાળવી રાખવાનો હક્ક છે. તેમ જ આવી લધુમતીઓને તેમની પસંદગીની શિક્ષણસંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો હક્ક છે.

૧૦.

સંવિધાનમાંના ઉપાયોનો હક્ક

આ સાથે ઉપર જણાવેલ હક્કોનો અમલ કરવા યોગ્ય કાર્યવાહી કરવા ઉચ્ચતમ ન્યાયાલય પાસે દાદ માગવાના હક્કથી કાર્યવાહી કરવા બાંયધરી બંધારણથી આપવામાં આવે છે.

Page 1 [2] [3]
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 07-06-2006