હું શોધું છું

હોમ  |

પોલીસ અધિક્ષકશ્રીનો સંદેશ
Rating :  Star Star Star Star Star   

 

પોલીસ અધિક્ષકશ્રીનો સંદેશ

 

 

                        વડોદરા ગ્રામ્ય જિલ્લાની હદમાં ગુજરાત ભરમાંથી કે ગુજરાત બહારથી આવતા તથા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા એક અલાયદી વ્યવસ્થાનું તંત્ર હાથ ધરવા માટે તજવીજ થઈ રહી છે. જિલ્લામાં પ્રવાસ માટેનાં સ્થળો, ધાર્મિક સ્થળો ખાતે પ્રવાસમાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ યુનિફોર્મધારી પોલીસના માણસોને તૈનાત કરવાની કામગીરી કરવામાં આવેલ છે, જેઓને પ્રવાસીઓને મદદરૂપ થવા માટેની તાલીમ અને માહિતી સાથે ફરજ માટે તૈનાત કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસતંત્રનો પ્રવાસીઓને મદદરૂપ થવાનો શક્યતઃ તમામ પ્રયાસ કરવાનો આશય છે.

 

                હાલમાં ટ્રાફીકની સમસ્‍યા ખુબજ વધી રહેલ છે જેથી અત્રેના જીલ્‍લામાં ટ્રાફીક નિયમન માટે ટ્રાફીક બ્રિગ્રેડને ટ્રાફીકની સમસ્‍યા નિવારવા માટે વધુમાં વધુ પો.સ્‍ટે.ની હદમાં ટ્રાફીક પોઇન્‍ટ શરૂ કરવામાં આવેલ છે.

 

·         અછોડાતોડ ઇસમોથી તેમ જ પાકીટમારોથી સાવધ રહેવુ.

·         આપની સાથે કંઈ પણ ગુનાહિત બાબત બને તો તાત્કાલિક જે તે પોલીસ સ્ટેશનમાં અગર તો સ્થળ ઉપર તૈનાત પોલીસ કર્મચારીને ફરિયાદ કરવી.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 03-10-2019