હું શોધું છું

હોમ  |

શહીદોની નામાવલી
Rating :  Star Star Star Star Star   

વડોદરા ગ્રામ્ય, વડોદરા જિલ્લા પોલીસદળમાં ચાલું ફરજ દરમ્યાન ફરજની કામગીરી દરમિયાન નીચે જણાવેલ પોલીસનાં માણસો તેમની સામે જણાવેલા કિસ્સા મુજબ મૃત્યુ પામ્યાં છે.

નામ તારીખ બનાવ ની વિગત

બિન હથિયારી  પોલીસ કોન્સ્ટેબલ ગંગાધર જગન્નાથ પાટીલ બ.નં.

તા.પ/૧૧/૦પ

ડભોઈ ટાઉનમાં તા.પ/૧૧/૦પના રોજ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક ઇસમ શકમંદ હાલતમાં તેની પાસેના થેલા સાથે શંકાસ્પદ જણાતા નાઇટ મોબાઇલના પોલીસ માણસોએ ચેક કરતાં તેની પાસેના બે થેલામાં સોનાચાંદીનાં દાગીનાં તથા રોકડ રકમ વગેરેનો લૂંટનો માલ હોઇ પોલીસ પકડી જશે તે કારણે પોતાની પાસેની ગુપ્તી વડે પોલીસ કર્મચારી ગંગાધર પાટીલ ઉપર જીવલેણ ઈજા કરી મોત નીપજાવી તથા સાથેના ડ્રાઇવરને ગુપ્તી વડે ત્રણ-ચાર ઘા મારી જીવલેણ ઈજા કરેલી અને નાસી ગયેલો. આમ ડભોઈ પોલીસે ચોરીમાં ગયેલ પ,૩૦,૭૬૦/-ની કિમતનો મુદ્દામાલ જાનના જોખમે બચાવી લીધો છે. જે બાબતે ડભોઈ પોલીસ સ્ટેશનમાં I ગુ.ર.નં.૧૮૮/૦પ ઇપીકો કલમ ૩૦ર, ૩૦૭ વગેરે તેમજ I ગુ.ર.નં ૧૮૯/૦પ ઇપીકો કલમ ૪પ૭,૩૮૦ મુજબ ગુનો દાખલ થયો જે ડિટેક્ટ કર્યોં છે.

આમ ઉપર મુજબ પબ્લિકનો લૂંટાયેલો માલ ચોર સાથે ઝપાઝપી કરીને પકડી પાડવાની કામગીરીમાં શહાદત પામેલાં મરહૂમ કોન્સ્ટેબલ ગંગાધર પાટીલ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ પરષોતમભાઈ માનાભાઈ પ્રત્યે ડભોઈની જનતાએ સ્વયંભું પ્રેરણાથી પોલીસને સહાયરૂપ થવાની ભાવનાથી ડભોઈ ખાતે એક મ્યુઝિકલ ચેરિટી શોનું આયોજન કર્યું હતું અને તેમાંથી મળેલી આવકમાંથી રૂ. પ,૦૦,૦૦૦/-નો ચેક મરહૂમ કોન્સ્ટેબલની વિધવાને તા. ર૧/૪/૦૬ના રોજ માનનીય ગૃહ રાજ્ય મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો જેઓશ્રીએ પબ્લિકની આ ભાવાનાની જાહેરમાં પ્રશંસા કરી હતી.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 06-07-2012