હું શોધું છું

હોમ  |

પરેડ
Rating :  Star Star Star Star Star   

પરેડ

તમામ પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ માટે ડી.જી.પી. સાહેબશ્રીએ નક્કી કરી આપેલ માપદંડ પ્રમાણે વર્ષમાં ૬૦ પરેડ કરવી ફરજિયાત બનાવવામાં આવેલ છે અને તે મુજબ દરેક પોલીસ સ્ટેશન અને હેડ ક્વાર્ટર ખાતે પરેડની હાજરીની ચકાસણી માટે અલાયદા રેકર્ડ નિભાવવામાં આવે છે.

જિલ્લાના મુખ્ય મથક વડોદરા ખાતે હેડક્વાર્ટર ઉપરાંત એલ.સી.બી., એલ.આઇ.બી., એમ.ઓ.બી., રીડર શાખા, ડોગ સ્ક્વોડ, એમ.ટી., પાદરા પોલીસ સ્ટેશન, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન, વરણામા પોલીસ સ્ટેશનના માણસો અને અધિકારીઓ પરેડમાં હાજરી આપે છે. દર અઠવાડીયાના સોમવારે પરેડ રાખવામાં આવે છે અને દર શુક્રવારે સેરેમોનિયલ પરેડ રાખવામાં આવે છે. જેમાં સારા ટર્ન આઉટ બદલ સી.એન. તેમજ જી.એસ.ટી. આપવામાં આવે છે. તેમજ ખરાબ ટર્ન આઉટ બદલ રિપ્રિમેન્ટ તેમજ રોકડ દંડની શિક્ષા પણ કરવામાં આવે છે.

તેવી જ રીતે અન્ય પોલીસ સ્ટેશનમાં પણ દર સોમવાર અને શુક્રવારના રોજ પરેડ લેવામાં આવે છે જે તે વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષકશ્રીઓને પોત પોતાના વિભાગના પોલીસ સ્ટેશનની હાજરીની વ્યવસ્થાના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે, જયારે મુખ્ય મથક ખાતે પરેડની વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધીક્ષકશ્રી મુ.મ.નાઓ પોલીસ અધિક્ષકશ્રીના નિયંત્રણમાં રહીને વ્યવસ્થા સંભાળી રહેલ છે.

અત્રેના જીલ્‍લા પોલીસ હેડ કવાર્ટર ખાતે દર સોમવારે તેમજ શુક્રવારના રોજ પરેડ રાખવામાં આવે છે. સોમવારના રોજ પી.ટી. પરેડ રાખવામાં આવે છે. પી.ટી. પરેડમાં રનીંગ તથા પી.ટી. તથા યોગાસન કરાવવામાં આવે છે. ત્‍યારપછી રાયફલ સાથે મસ્‍કેટ્રી તથા સ્‍કોર્ડ ડ્રીલ લેવામાં આવે છે. શુક્રવારના રોજ ફર્સ્‍ટ ડ્રેસમાં સેરેમોનીયલ પરેડ રાખવામાં આવે છે. સેરેમોનીયલ પરેડમાં માર્ચ પાસ્ટ, તેજ ચાલ તથા ધીરી ચાલ લેવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 27-04-2020