હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

(૧) સંગઠનની વિગતોકાર્યો અને ફરજો. --  

. જાહેરતંત્ર ઉદ્રેશ / હેતુ -- વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેનો ઉદ્રેશ મુખ્ય છે. આ ઉપરાંત વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા / ગામોમાં રહેતા લોકોની સલામતી જાળવવા / સુરક્ષા સંપાદન કરવાનો મુખ્ય હેતુ છે. આ જિલ્લાનું પોલીસ દળનું મુખ્ય મથક, વડોદરા ખાતે આવેલ છે.

. જાહેરતંત્રનું મિશન / દુરંદેશીપણુ ( વિઝન ) -- સમગ્ર વડોદરા ગ્રામ્ય જિલ્લામાં રહેતા, લોકોના જાનમાલની સલામતી અને નિર્ભય રીતે જીવે શકે તે અંગે લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો અને કાયદો અને વ્યવસ્થાની તમામ પરિસ્થિતી જળવાઈ રહે તે વડોદરા જિલ્લા પોલીસનું મિશન છે.

. જાહેરતંત્રનો ટૂંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ -- સને ૧૯૭૧ માં વડોદરાનું વિભાજન થતાં વડોદરા શહેર પોલીસ તેમજ વડોદરા ગ્રામ્ય પોલીસ દળ અસ્તિત્વમાં આવેલ છે. આ જિલ્લાની રચના થતાં સમગ્ર જિલ્લા માટે એક પોલીસ અધિક્ષકની તાબામાં કાયદો અને વ્યવસ્થા તેમજ વહીવટની સંપૂર્ણ જવાબદારી આવેલ છે. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં હાલમાં કુલ – ૧૩ પોલીસ સ્ટેશનો સમગ્ર જિલ્લામાં જુદાં-જુદાં તાલુકા મથકે કાર્યરત છે વડોદરા ગ્રામ્ય જિલ્લાને બે વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. આ બે વિભાગમાં વડોદરા ગ્રામ્ય અને ડભોઈ વિભાગ છે. આ વિભાગના વડા નાયબ પોલીસ અધિક્ષકશ્રી છે, જેઓની કચેરી અનુક્રમે વડોદરા અને ડભોઈ ખાતે આવેલ છે. આ જિલ્લામાં આવેલાં ૧૩ પોલીસ સ્ટેશનો પૈકી પાદરા, વડુ, કરજણ અને ડભોઈ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર છે. જયારે બાકીનાં ૦૯ પોલીસ સ્ટેશનોમા ઇન્ચાર્જ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર છે. ૧૩ પોલીસ સ્‍ટેશન પૈકી ૧ મહિલા પોલીસ સ્‍ટેશન કાર્યરત છે જેના ઇન્‍ચાર્જ તરીકે વુમન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ફરજ પર નિયુકત છે  પો.સ.ઈ. કક્ષાના ૦૮ પોલીસ સ્ટેશનોંના બે સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની જગ્યા અસ્તિત્વમાં છે. જેઓની કચેરી અનુક્રમે સાવલી અને કરજણ ખાતે આવેલ છે.

                   તા.૨૬/૦૧/૨૦૧૪ ના રોજથી વડોદરા ગ્રામ્ય જીલ્લાનું વિભાજન થતા વડોદરા જીલ્લો અને છોટાઉદેપુર જીલ્લો અસ્તિત્વમાં આવેલ છે. વડોદરા ગ્રામ્ય જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ મહીલા પો.સ્ટે. સહીત કુલ – ૧૩ પોલીસ સ્ટેશન આવેલ છે.  જેમાં વડોદરા ડીવીઝન અને ડભોઇ ડીવઝનનો સમાવેશ થાય છે.

·         સાવલી સર્કલમાં     -     સાવલી, ભાદરવા, ડેસર અને વાઘોડીયા પોલીસ સ્ટેશન આવેલ છે.

·         કરજણ સર્કલમાં      -     વરણામા, શિનોર, ચાણોદ અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન આવેલ છે.

 

  

-- પોલીસ સ્ટેશનો કયારથી અસ્તિત્વમાં આવેલા છે તેની માહીતી --

.નં.

પો.સ્ટેશન

ઠરાવ / જાહેરનામાં

અસ્તિત્વમાં 
આવ્યા તારીખ

વડોદરા તાલુકા

ગૃહ વિભાગના નોટીફીકેશન ક્રમાંક - ૯પ૮૯/પ તા. ૪/૧ર/પ૦ આધારે

૪/૧ર/૧૯પ૦

કરજણ પો.સ્ટે.

--//--

--//--

શિનોર પો.સ્ટે.

--//--

--//--

પાદરા પો.સ્ટે.

--//--

--//--

ડભોઈ પો.સ્ટે.

--//--

--//--

વાધોડીયા પો.સ્ટે.

--//--

--//--

સાવલી પો.સ્ટે.

--//--

--//--

વરણામા પો.સ્ટે.

ગૃહ વિભાગના નોટીફીકેશન ક્રમાંક - ૧૦૩૯/૭ તા. ર૭/૦૪/પ૩ આધારે

ર૭/૦૪/૧૯પ૩

ભાદરવા પો.સ્ટે.

ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક - ઈએસટી/ ૧૩૬૯/ પપપ૪/ સી.તા. ૧/૧/૭૦ આધારે

૦૧/૦૧/૧૯૭૦

૧૦

ડેસર પો.સ્ટે.

ગૃહ વિભાગ ગુજરાત રાજય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક –પસથ/ ૧૦૨૦૦૩/કોર્ટ-૧૨/વ. તા.૨૦/૦૫/૦૯આધારે

૨૯/૦૫/૨૦૦૯

૧૧

ચાણોંદ પો.સ્ટે.

ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંકઃમહક/૧૦૨૦૧૧/૩૨૨૭/સ. તા.૨૭/૦૭૦૧૨ ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંકઃમહક/ ૧૦૨૦૧૨/ ૩૪૮૯/સ. તા.૨૦/૧૧/૦૧૩.

 

૧ર

વડુ પો.સ્ટે.

ગૃહ વિભાગ ઠરાવ ક્રમાંકઃમહક/૧૦૨૦૧૦/ ૩૩૮૫/સ. તા.૨૪/૦૫/૦૧૧.

 

 

 

વડોદરા ગ્રામ્ય જિલ્લાના પો.સ્ટે., .પો. તથા પોલીસ ચોકીઓ અંગેની માહીતી દર્શાવતું પત્રક –

.નં.

પો.સ્ટે.નું નામ

પો.સ્ટે.હસ્તક આવેલ .પો.નું નામ

સરકારશ્રી/ પો.મહા.શ્રીના કયા હુકમ નબર / તારીખથી .પો./ પો.ચોકી મંજુર થયેલ છે.

.પો. / પો.ચોકી શરૂ થયા તારીખ

પાદરા પો.સ્ટે.

ડબકા આ.પો.
સાધી આ.પો.
માસર આ.પો.

મુજપુર પો.ચોકી

ગૃહ ખાતાના નં. ૯પ૮૯ તા.૪/૧ર/પ૦
-""-
ગૃહ ખાતાના જા.નં. જીજી/૧૦૮પ/પીઓએસ/૧૩૬૩/ ૧૮પ૬૯/ સી તા. રપ/૯/૧૯૬૭
ગૃહ ખાતાના જા.નં. ૯પ૮૯/૦પ તા.૪/૧ર/પ૦

 

વાધોડીયા પો.સ્ટે.

જરોદ આ.પો.
આજવા આ.પો.
અંબાલી આ.પો
માડોધર આ.પો.
જી.આઈ.ડી.સી. પોલીસ ચોકી

ગૃહ ખાતાના જા.નં. ૯પ૮૯/પ તા. ૪/૧ર/પ૦
ગૃહ ખાતાના જા.નં. પર૮૦/જી/ર૪૧૯૧/ તા પ/પ/પ૪
-""-
-""-
-""-

 

ડભોઈ પો.સ્ટે.

ભીલાપુર આ.પો
કારવણ આ.પો.
ડભોઈ રેલ્વેસ્ટેશન ચોકી
નાંદોદી ભાગોળ
ટાવર ચોકી
મહુડી ભાગોળ

ગૃહ ખાતાના જા.નં. જીજી/ર૦/૧૯૮૯/ટીટીસી/૩૩૮૯/ ૬૩/વી તા. ર૭/૩/૮૯
-""-
-""-
-""-
-""-
-""-
-""-

 

સાવલી પો.સ્ટે.

સમલાયા આ.પો.
ખાખરીયા આ.પો.

ગૃહ ખાતાના નં. પર૮૦/જી/ર૪૧૯૧ તા. પ/પ/પ૪
-""-

 

ડેસર પો.સ્ટે.

પાંડુ આ.પો.

ગૃહ વિભાગ ગુ.રા. ગાંધીનગરના ઠરાવ ક્રમાંક –પસથ/૧૦૨૦૦૩/કોર્ટ-૧૨/વ. તા.૨૦/૦૫/૦૯ આધારે

૨૯/૦૫/ ૨૦૦૯

ભાદરવા પો.સ્ટે.

ટુંડાવ આ.પો.
દોડકા આ.પો.

ગૃહ ખાતાના નં. ૯પ૮૯/પ તા. ૪/૧ર/પ૦
ગૃહ ખાતાના નં. ૧૯ર૩/૬-ડી/ તા. ૧૪/૧/પર

 

વરણામા પો.સ્ટે.

કેલનપુર આ.પો.

ગૃહ ખાતાના નં. જીજી/ર૦ર૬/પીઓએસ/૧૩૧૯/૩૩૮૮/ સી તા. ર૩/૧ર/૭૦

 

કરજણ પો.સ્ટે.

નારેશ્વર આ.પો.
વલણ આ.પો.
કરજણ પોલીસ ચોકી
ધાવટ પોલીસચોકી

ગૃહ ખાતાના નં. પસવ/૧૯૯/૧૭૭૮ /વ તા. ૧૬/૪/ર૦૦૧
ગૃહ ખાતાના નં. પર૮૦/જી/ર૪૧૯૧/ તા. પ/પ/૧૦પ૪

 

વડોદરા તાલુકા

-

ગૃહ ખાતાના નં. ૯પ૮૯/પ તા. ૪/૧ર/પ૦

 

૧૦

શિનોર પો.સ્ટે.

સાધલી આ.પો.

-

 

૧૧

ચાણોંદ

કરનાળી ઓપી 

ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંકઃમહક/૧૦૨૦૧૧/ ૩૨૨૭/સ. તા.૨૭/૦૭/૦૧૨.                 ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંકઃમહક/૧૦૨૦૧૨/ ૩૪૮૯/સ. તા.૨૦/૧૧/૦૧૩.

 

૧૨

વડુ

ડબકા ઓ.પી

માસર રોડ,

 

ગૃહ વિભાગ ઠરાવ ક્રમાંકઃમહક/૧૦૨૦૧૦/ ૩૩૮૫/સ. તા.૨૪/૦૫/૦૧૧.

ગૃહ ખાતાના નં. ૯પ૮૯ તા.૪/૧ર/પ૦

ગૃહ ખાતાના જા.નં. જીજી/૧૦૮પ/પીઓએસ/૧૩૬૩ /૧૮પ૬૯/ સી તા.રપ/૯/૧૯૬૭

 

 

 

 

        પોલીસ અધિક્ષકશ્રી ના સીધા નિયંત્રણ હેઠળ એલ.સી.બી.,એલ.આઈ.બી., એસ.ઓ.જી,ટ્રાફીક તથા પોલીસ કંટ્રોલ-રૂમ કાર્યરત છે. જેમાં એલ.સી.બી.,એલ.આઈ.બી., એસ.ઓ.જી ખાતે પોલીસ ઈન્સ્પેકટર કક્ષા ના અધિકારીઓ ફરજ બજાવે છે. જયારે ટ્રાફીકમાં પો.સ.ઈ. કક્ષાનાઅમલદારો ફરજ બજાવે છે. આ ઉપરાંત પોલીસ અધિક્ષકશ્રીની કામગીરી માટે રિડર પો.સ.ઈ. તથા એમ.ઓ.બી. પો.સ.ઈ. ની જગ્યાઓ પણ કાર્યરત છે. ઉપરાંત મહીલાઓ ઉપરના અત્યાચાર નિવારણ માટે તથા મહીલાઓ ઉપર થતાં સાસરીયાઓના ત્રાસ બાબતની ફરીયાદો તથા પત્ની ને પતિ તરફથી મળતાં ત્રાસ બાબતની ફરીયાદો ના નિવારણ માટે નારી સુરક્ષા સેલ ની રચના કરવામાં આવેલ છે.આ ઉપરાંત જીલ્લાનું પોલીસ હેડ કવા. છાણી નર્મદા નિગમ ખાતે આવેલ છે. પોલીસ હેડ કવા. ખાતે કલોધીંગ સ્ટોર , માઉન્ટેડ,બેન્ડ,વાયરસેલ વિભાગ, ડોગ સ્કોડ તથા એમ.ટી સેકશન આવેલા છે. આમ સમગ્ર વડોદરા ગ્રામ્ય જીલ્લા પોલીસ નુ વહીવટી માળખું અને તેનુ કાર્યક્ષેત્ર બતાવતો ચાર્ટ તૈયાર કરી અત્રે પ્રસિઘ્ધ કરવામાં આવે છે.

પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યવડોદરા નુ વહીવટી માળખું / કાર્યક્ષેત્ર

પોલીસ અધિક્ષક

પો.એલ.સી.બી.

પો.એલ.આઈ.બી.

પો..રીડર

ના.પો.અધિ. વડોદરા ગ્રામ્ય ડીવી.

ના.પો.અધિ.ડભોઈડીવી.

ના.પો.અધિ. મુખ્ય મથક 
વડોદરા ગ્રામ્ય,વડોદરા

ના.પો.અધિ.એસ.સી./
 
એસ.ટી.

પોઈ 
 

પો.

સીપીઆઈ કરજણ

 

 

સીપીઆઈ 
સાવલી

પોઈ 

સીપીઆઈ
સાવલી

પોલીસ 
હેડ કવા.
એમ.ટી., 
માઉન્ટેડ
ડોગ, બેન્ડ, 
સ્ટોર,
કંન્ટ્રોલ,
ફીંગરપ્રીન્ટ
એમ.ઓ.બી
ના.સુ.સેલ
જી.આર.ડી.

વડોદરા ગ્રામ્ય
જિલ્લાના 
તમામ -૧૩
પો.સ્ટે.

પાદરા

વડુ

કરજણ

વરણામા

શિનોર

સાવલી

ડેસર

ભાદરવા

ડેસર

વાઘોડીયા

ડભોઇ-ચાણોંદ 

વાઘોડીયા

 

૧૦

૧૧ - ૧૨

--  

 

જાહેરતંત્રની ફરજો -- વડોદરા ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિકારી / કર્મચારીઓની મુખ્યત્વે ફરજો નીચે મુજબ છે.

Ø  કોર્ટ ઘ્વારા આપવામાં આવેલ બધા સમંસો, કિ્રમીનલ પ્રોસીજર કોડની અનુસાર નિયમાધિન રીતે  બજાવવાની ફરજ છે. ધરપકડ અને તપાસમાં વોરંટનો અમલ કિ્રમીનલ પ્રોસીજર કોડની જોગવાઈ અનુસાર બજાવવાની રહે છે.

Ø  પોતાના વિસ્તારમાં બનતા અને બનવાની શકયતા ધરાવતા સર્વ પ્રકારના ગુનાઓને શોધી કાઢવા પોતાની શ્રેષ્ઠ બુઘ્ધિ અને શકિતના ઉપયોગથી તેની તપાસ કરવા અનેતેને અટકાવવાના પગલાં લઈને કાબુમાં લેવા અને અટકાવવા સુધી મહત્વની ફરજ છે.  

Ø  વાહન વ્યવહારોનું નિયમન કરી અકસ્માત નિવારવા ઝડપ મર્યાદાનું ચુસ્ત પાલન કરાવવું અને  ટ્રાફીક નિયમોનું પાલન કરાવવું .

Ø  સુલેહશાંતિના ભંગને અટકાવવા માટે નિયમોનો અમલ કરાવવો અને અસામાજીકપ્રવૃત્તિઓને  કાબુંમાં રાખવી

Ø  કાયદો અને વ્યવસ્થાને લગતી તમામ બાબતોને પહોંચી વળવું.

Ø  પ્રજાની ફરીયાદો સાંભળી ,ફરીયાદો નોંધી લઈ ,સીઆરપીસીની કાયદાકીય જોગવાઈ મુજબ   ત્વરીત કાર્યવાહી કરી નિકાલ કરવો.

. જાહેરતંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ / કાર્યો -- કોઈપણ અરજદારની રજુઆત અંગે તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરી અરજદારને સાચો ન્યાય મળી રહે તે માટેની કાર્યવાહી કરવામાં આવે છે. જિલ્લાના પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ વ્યવસ્થિત રીતે બજાવે તે માટે તેઓના ઉપરી અધિકારીઓ ઘ્વારા દેખરેખ રાખવામાં આવે છે.

        પોલીસ સ્ટેશનમાં વહીવટી તેમજ ક્રાઈમને લગતા કાર્યો તેમજ શિસ્તની જાળવણી અંગે ગુજરાત પોલીસ મેન્યુઅલમાં સુચવ્યા મુજબ પોલીસ અધિક્ષકશ્રી, નાયબ પોલીસઅધિક્ષકશ્રી તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર ઘ્વારા પોલીસ સ્ટેશનોની તપાસણી નિયમીત પણેકરવામાં આવે છે. સારી અને પ્રામાણીકતાથી કામ કરનારની કામગીરી બિરદાવી તેઓનેપ્રોત્સાહીત કરવામાં આવે છે અને તેઓને નિયમ મુજબ ઈનામો પણ એનાયત કરવામાં આવે છે.

. જાહેરતંત્ર ઘ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષીપ્ત વિવરણ --

Ø  જિલ્લામાં મુલાકાત / કોઈપણ પ્રસંગ માટે આવતા મહાનુભાવોને વી.આઈ.પી.શ્રીઓને સંપૂર્ણ સલામતી અને સુરક્ષા પુરી પાડવામાં આવે છે.

Ø  કોઈ પણ વ્યકિત તરફથી જયારે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તેની ફરિયાદ તાત્કાલીક નોંધી લઈ ફરિયાદની નકલ આપવામાં આવે છે અને તેનો નિકાલ કરવાકાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

Ø  તમામ જાહેરસભાઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે છે.

Ø  અરજદારો / મુલાકાતીઓને સંપૂર્ણ રીતે સાંભળી યોગ્ય ન્યાય મળી રહે તે માટે તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે છે.

. જાહેરતંત્રના સભ્ય નિયામક કચેરીપ્રદેશજિલ્લોબ્લોકવિગેરે સ્તરોએ સંસ્થાગત માળખાનો આલેખ. --વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દળમાં કુલ - ૧૨ પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જેનું વડુ મથક વડોદરા ખાતે આવેલ છે. તેના વડા પોલીસ અધિક્ષકશ્રી વડોદરાનાઓ છે. આ ૧૨ પોલીસ સ્ટેશનોને બે વિભાગમાં વિભાજીત કરેલ છે. આ વિભાગના વડાઓ નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ છે. મુખ્ય મથક વડોદરા ખાતે આવેલ વિવિધ કચેરીઓ જેવી કે, એમ.ટી. શાખા, માઉન્ટેડ શાખા, ડોગ સ્કોડ શાખા, બેન્ડ શાખા,વાયરલેસ શાખા, પોલીસ હેડ કવાર્ટર વિગેરે ઉપર દેખરેખ અને વહીવટી કાર્યો માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક, વડોદરા ગ્રામ્ય નાઓની કચેરી આવેલ છે.

. જાહેરતંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથીઅપેક્ષાઓ --

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને પંહોચી વળવા માટે જરૂર પડે લોકોનો સહકાર મેળવવામાટે પોલીસ મિત્ર બનાવવામાં આવે છે. તેમજ પ્રજાના અગ્રણીઓનો સંપર્ક કરી તેઓને સાથસહકાર આપવા અપીલ કરવામાં આવે છે. અને તેઓના સહકારની અપેક્ષા / અનૈતિકપ્રવૃત્તિઓ અટકાવવા બાતમીદારો રોકી આવી બાતમીઓ મેળવવા અને આવી પ્રવૃત્તિઓ દુરકરાવવાની મદદ માટેની અપેક્ષા રાખવામાં આવે છે.

. લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પઘ્ધતિઓ --

Ø  લોક સહયોગ મેળવવા માટે "" પોલીસ મિત્ર યોજના "" નો અમલ કરી પોલીસ મિત્ર બનાવવામાં  આવે છે.

Ø  દરમાસે લોક દરબાર યોજવામાં આવે છે.

Ø  ટ્રાફીક અંગે પ્રજાને વધુ જાણકારી આપવા અને જાગળત બનાવાના આશયથી ટ્રાફીક જાગળતિ  સપ્તાહના આયોજન કરવામાં આવે છે. જેમાં પબ્લીક રેલી સ્ટુડેન્ટ રેલી,નેતાઓ સાથેના પરિસંવાદો  તથા જાહેર સ્થળોએ હોર્ડીંગ્સ મુકવાની કામગીરી કરવામાં આવે છે.

.૧૦ સેવા આપવાના દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારવા માટે ઉપલબ્ધ તંત્ર -- આ હેતુ માટે અત્રેના જિલ્લાના ૧૨ પોલીસ સ્ટેશનોમાં માહીતી અધિકારી, મદદનીશ માહીતી અધિકારી અને એપેલેટ ઓથોરીટી અધિકારી નિમવામાં આવેલ છે.

.૧૧ મુખ્ય કચેરી અને જુદાં-જુદાં સ્થળે આવેલ અન્ય કચેરીઓના સરનામાઓની વિગત નીચે મુજબ છે.

 

અત્રેના જિલ્લાની મુખ્ય કચેરી

પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગ્રામ્ય,વડોદરા કોઠી 
કંપાઉન્ડરાવપુરા વડોદર ખાતે આવેલ છે.

નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુ.મ. વડોદરા ગ્રામ્ય, વડોદરા

કોઠી કંપાઉન્ડ, રાવપુરા વડોદરા

નાયબ પોલીસ અધિક્ષકશ્રી વડોદરા ગ્રામ્ય ડીવીઝન

કોઠી કંપાઉન્ડ, રાવપુરા વડોદરા

નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.સી./એસ.ટી સેલ., વડોદરા

કોઠી કંપાઉન્ડ, રાવપુરા વડોદરા

નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડભોઈ ડીવીઝન

ડભોઈ

સર્કલ પોલીસ ઈન્સ્પેકટરશ્રી, સાવલી

સાવલી જી. વડોદરા

સર્કલ પોલીસ ઈન્સ્પેકટરશ્રી, કરજણ

કરજણ

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી વડોદરા તાલુકા

વડોદરા, પાણીગેટ બહાર

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી સાવલી

સાવલી

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી ભાદરવા

ભાદરવા

૧૦

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી ડેસર

ડેસર, તા. સાવલી

૧૧

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી વાધોડીયા

વાધોડીયા

૧ર

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી કરજણ

કરજણ

૧૩

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી વરણામા

વરણામા

૧૪

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી શિનોર

શિનોર

૧પ

પોલીસ ઈન્સ્પેકટરશ્રી પાદરા

પાદરા

૧૬

પોલીસ ઈન્સ્પેકટરશ્રી ડભોઈ

ડભોઈ

૧૭

પોલીસ ઈન્સ્પેકટરશ્રી વડુ

વડુ

૧૮

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી ચાણોદ

ચાણોદ

૧૯

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી મહીલા

કુબેર ભવન, રાવપુરા વડોદરા

 

 

 

 

 

.૧ર કચેરી કારકુનો સમય સવારે ૧૦/૩૦ કલાક થી સાંજે ૦૬/૧૦ પો.અધિ.શ્રી/ ના.પો.અધિ.શ્રી / સીપી.આઈ.શ્રીની કચેરીઓ, જિલ્લાના તમામ પો.સ્ટે. ર૪કલાક માટે કાર્યરત હોય છે.

 
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
ઓલ્ટ્ર્નેટિવ રૂટ
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો 
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

  ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 08-04-2016